અગાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગાડી

અવ્યય

 • 1

  આગળ, અગાઉ; પૂર્વે.

 • 2

  પાસે; કને.

 • 3

  સન્મુખ; સામે.

 • 4

  બહાર; જાહેરમાં.

 • 5

  ભવિષ્યમાં; હવે પછી.