અગિયારમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગિયારમું

વિશેષણ

  • 1

    ક્રમમાં દસ પછીનું.

મૂળ

सं. एकादशम

અગિયારમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગિયારમું

નપુંસક લિંગ

  • 1

    મરણ પછીને અગિયારમે દિવસે કરવામાં આવતી કાયટાની ક્રિયા કે તે દિવસનો જમણવાર.