અંગીઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગીઠી

સ્ત્રીલિંગ

  • 1

    શગડી (ખાસ કરીને સોનીની).

  • 2

    પોંક પાડવા માટે તૈયાર કરેલી જગા.

  • 3

    ઝાળ; અગન.

મૂળ

જુઓ અંગીઠું