અગોચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અગોચર

વિશેષણ

  • 1

    ઇંદ્રિયાતીત; અગમ્ય.

  • 2

    કાઠિયાવાડી પગ મૂકવો ગમે નહિ અથવા પગ મૂકી શકાય નહીં એવું.

મૂળ

सं.