ગુજરાતી

માં અગોરની 2 મુખ્ય વ્યાખ્યા છે: અગોર1અંગોર2

અગોર1

વિશેષણ

  • 1

    +ગુરુ વગરનું.

મૂળ

અ+ગોર

ગુજરાતી

માં અગોરની 2 મુખ્ય વ્યાખ્યા છે: અગોર1અંગોર2

અંગોર2

સ્ત્રીલિંગ

  • 1

    તળાવના સામેના કિનારાની જમીન.

  • 2

    ખૂબ પાણી પાયેલી કે અતિશય ફળદ્રુપ જમીન.