અંગ ઉપર આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગ ઉપર આવવું

  • 1

    શરીર પર ધસી આવવું; મારવા તડવું.

  • 2

    માથે પડવું; પોતાને જાતે કરવાનું કે વેઠવાનું થવું.