અંગ વધારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગ વધારવું

  • 1

    આળસ કે પ્રમાદમાં પડયા રહેવું; ખાઈપીને ફર્યા કરવું-કામકાજ ન કરવું.