અંગ વળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગ વળવું

  • 1

    શરીરના અવયવો કસરતમાં જોઈએ તેમ વળવા-અક્કડ ન હોવા.

  • 2

    શરીર પાછું સારું થવું-લોહીનો ભરાવો થવા લાગવો.