અઘ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘ

નપુંસક લિંગ

  • 1

    પાપ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    અઘ નામે અસુર-અઘાસુર.

મૂળ

सं.