અઘમર્ષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘમર્ષણ

વિશેષણ

  • 1

    અઘનાશક (મંત્ર).

નપુંસક લિંગ

  • 1

    એક નસકોરેથી પાણી લઈ બીજા નસકોરા વાટે કાઢી નાખવું તે.

મૂળ

सं.