અઘયણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘયણી

નપુંસક લિંગ

 • 1

  પહેલવહેલો ગર્ભ રહેવો તે.

 • 2

  એની ક્રિયા; સીમંત.

સ્ત્રીલિંગ

 • 1

  પહેલવહેલો ગર્ભ રહેવો તે.

 • 2

  એની ક્રિયા; સીમંત.

મૂળ

दे. अग्गहणिया