અઘરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘરણી

નપુંસક લિંગ

  • 1

    પહેલવહેલો ગર્ભ રહેવો તે.

  • 2

    એની ક્રિયા; સીમંત.

સ્ત્રીલિંગ

  • 1

    પહેલવહેલો ગર્ભ રહેવો તે.

  • 2

    એની ક્રિયા; સીમંત.

મૂળ

दे. अग्गहणिया