અઘવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મળત્યાગ કરવો; ઝાડે ફરવું.

  • 2

    લાક્ષણિક જોરજુલમને વશ થઈ છોડવું કે આપી દેવું પડવું.

મૂળ

सं. हद्, म. हगणें