અઘવાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘવાડ

સ્ત્રીલિંગ

  • 1

    અઘેલાની ગંદવાડ.

  • 2

    ખૂબ ગંદકી.

મૂળ

અઘ+'વાડ'પ્રત્યય