અઘહન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘહન

વિશેષણ

  • 1

    અઘનાશન; પાપનો નાશ કરનારું.

મૂળ

सं. हन्