અઘોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘોર

વિશેષણ

 • 1

  અતિ ભયાનક.

 • 2

  ઘાતકી.

 • 3

  ભાનસાન વગરનું.

 • 4

  ઘણું સખત કે મુશ્કેલ.

 • 5

  ગાઢું. ઉદા૰ અઘોર નિદ્રા, વન.

મૂળ

અ+सं. घोर