અઘોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઘોરી

વિશેષણ

 • 1

  એદી; ઊંઘણશી.

 • 2

  જુગુપ્સા ઉપજાવે-ચીતરી ચડે એવું ગંદુ.

પુંલિંગ

 • 1

  એવો એક જાતનો(નાગડો) બાવો.

 • 2

  ભયંકર એદી કે ઊંઘણશી માણસ.