અંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંચ

સ્ત્રીલિંગ

  • 1

    આંચ; કાળ; ભભૂકો; સખત તાપ.

  • 2

    દીપ્તિ; શેહ; રૂઆબ.

  • 3

    ધમકી; ત્રાસ.

  • 4

    ઇજા.