અચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચક

સ્ત્રીલિંગ

  • 1

    આગળી; ઠેસ; અટકણ.

  • 2

    આડ.

અચૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચૂક

વિશેષણ

  • 1

    ચૂકે નહિ એવું.

મૂળ

અ+ચૂકવું

અચૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચૂક

અવ્યય

  • 1

    ચૂકયા વિના.

મૂળ

અ+ચૂકવું