અચકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચકડું

નપુંસક લિંગ

  • 1

    કાંઈ સાંભરી આવવાથી છાતીમાં ભરાઈ આવતો ડૂમો.

  • 2

    સુરતી ગચરકું; હેડકી.