અચ્છેરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચ્છેરિયું

વિશેષણ

  • 1

    જેમાં અચ્છેર માય તેવડું.

નપુંસક લિંગ

  • 1

    અર્ધા શેરનું માપિયું.