અચંબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અચંબો

પુંલિંગ

  • 1

    આશ્ચર્ય; નવાઈ.

    જુઓ શ૰પ્ર૰ અચરજમાં

મૂળ

सं. अत्यद्भुत, प्रा. अच्चब्मुथ