ગુજરાતી

માં અછતની 3 મુખ્ય વ્યાખ્યા છે: અછત1અછતું2અછૂત3

અછત1

સ્ત્રીલિંગ

 • 1

  તંગી; તાણ.

મૂળ

અ+છત

ગુજરાતી

માં અછતની 3 મુખ્ય વ્યાખ્યા છે: અછત1અછતું2અછૂત3

અછતું2

વિશેષણ

 • 1

  અણછતું; ગુપ્ત.

 • 2

  +અસત; હયાત નહિ એવું.

ગુજરાતી

માં અછતની 3 મુખ્ય વ્યાખ્યા છે: અછત1અછતું2અછૂત3

અછૂત3

વિશેષણ

 • 1

  અસ્પૃશ્ય.

 • 2

  અસ્પૃશ્ય મનાતી કોમનું.

મૂળ

हिं.