અછબડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અછબડા

પુંલિંગ બહુવયન​

  • 1

    એક રોગ, જેમાં શરીર પર આછી આછી ફોલ્લીઓ નીકળે છે.