અજ્જ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજ્જ

અવ્યય

  • 1

    +આજ.

મૂળ

सं. अद्य

અજ્જુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજ્જુ

નપુંસક લિંગ

  • 1

    હૃસ્વ દીર્ઘ 'ઈ'નું ચિહ્ન (િ અથવા ી).