અજ્ઞેયવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજ્ઞેયવાદ

પુંલિંગ

  • 1

    ઈશ્વર અથવા પરમ તત્ત્વને વિષે આપણને કાંઈ ખબર નથી-ન પડી શકે તેવો તેવો મત 'એગ્નોસ્ટિસિઝમ'.