અંજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંજન

નપુંસક લિંગ

  • 1

    આંજવાનો પદાર્થ; કાજળ; સુરમો.

  • 2

    એક વૃક્ષ.

મૂળ

सं.