અજમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજમ

પુંલિંગ

  • 1

    અરબસ્તાન સિવાયનો (ઈરાન, તુરાન ઇ. દેશોનો) વિસ્તાર કે પ્રદેશ.

મૂળ

अ.