ગુજરાતી માં અજરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અજર1અજર2

અજર1

વિશેષણ

 • 1

  ઘરડું ન થાય એવું.

 • 2

  પચી ન શકે એવું.

મૂળ

सं.

ગુજરાતી માં અજરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અજર1અજર2

અજર2

સ્ત્રીલિંગ

 • 1

  બહાનું.

 • 2

  આનાકાની; ઢીલ.

મૂળ

अ. उज्र