અંજલિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંજલિ

સ્ત્રીલિંગ

 • 1

  ખોબો; પોશ.

 • 2

  તેમાં ભરેલું હોય તે.

 • 3

  એક પ્રાચીન માપ કે તોલ.

 • 4

  લાક્ષણિક માન.

મૂળ

सं.