અજવાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજવાળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઘસીને ઊજળું કરવું; માંજવું.

 • 2

  અજવાળું કરવું.

 • 3

  નામ કાઢવું; આબરૂ વધારવી.

 • 4

  (વ્યંગમાં) બગાડવું; બદનામી વહોરવી.

મૂળ

सं. उज्ज्वल