અજવાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજવાળિયું

નપુંસક લિંગ

  • 1

    ચંદ્રની વધતી જતી કળાવાળું પખવાડિયું; શુકલપક્ષ.

  • 2

    અજવાળા સારુ છાપરામાં કે ભીંતમાં મૂકેલું જાળિયું-બાકું.

મૂળ

જુઓ અજવાળવું