અજહલ્લક્ષણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજહલ્લક્ષણા

સ્ત્રીલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    લક્ષણાનો એક પ્રકાર,-અજહતી લક્ષણા, જયાં મૂળ અર્થ અથવા વાચ્યાર્થનો ત્યાગ થતો નથી અને બીજા અર્થનો બોધ થાય છે દા.ત. 'બંદૂક જોઈ બધા ભાગ્યા'.

મૂળ

सं.