ગુજરાતી

માં અજાણ્યુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: અજાણ્યું1અજાણ્યે2

અજાણ્યું1

વિશેષણ

  • 1

    જાણમાં નહીં તેવું; અજ્ઞાત.

ગુજરાતી

માં અજાણ્યુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: અજાણ્યું1અજાણ્યે2

અજાણ્યે2

ક્રિયાવિશેષણ

  • 1

    ન જાણતાં; અણસમજથી.