અજાતશત્રુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજાતશત્રુ

વિશેષણ

  • 1

    જેને કોઈ સાથે દુશ્મનાવટ નથી એવું.

અજાતશત્રુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજાતશત્રુ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    યુધિષ્ઠર.

  • 2

    એક પ્રાચીન (રાજાઓમાં) નામ.