અંજાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંજાવવું

પુંલિંગ

  • 1

    'આંજવું'નું પ્રેરક; આંખમાં( અંજન) લગાડાવવું.

  • 2

    'અંજાવું'નું પ્રેરક.

મૂળ

फा.