અજીરણ થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજીરણ થવું

  • 1

    (કોઈ વાત કે વસ્તુનું)=(તે) ન સહેવાવું; વધારેપડતો (તેનો) પ્રભાવ દાખવવો.જેમ કે, વાતનું અજીરણ=વાત કહી દેવી.પૈસાનું…=ધનનો ગર્વ ઇ૰.