અજોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અજોળ

વિશેષણ

  • 1

    લટકતું; અધવચ.

  • 2

    અધૂરું મૂકેલું.

સ્ત્રીલિંગ

  • 1

    અચોક્કસપણું.