ગુજરાતી

માં અટકની 4 મુખ્ય વ્યાખ્યા છે: અટંક1અટંકું2અટક3અટક4

અટંક1

વિશેષણ

 • 1

  ટેકીલું.

ગુજરાતી

માં અટકની 4 મુખ્ય વ્યાખ્યા છે: અટંક1અટંકું2અટક3અટક4

અટંકું2

વિશેષણ

 • 1

  ટેકીલું.

ગુજરાતી

માં અટકની 4 મુખ્ય વ્યાખ્યા છે: અટંક1અટંકું2અટક3અટક4

અટક3

સ્ત્રીલિંગ

 • 1

  નડતર; અવરોધ.

 • 2

  અડચણ; મુશ્કેલી.

 • 3

  શંકા; મનનો ખચકો.

 • 4

  કાચી કેદ.

 • 5

  અટકણ; ઠેસ.

 • 6

  સંકલ્પ; પ્રતિજ્ઞા.

મૂળ

જુઓ અટકવું

ગુજરાતી

માં અટકની 4 મુખ્ય વ્યાખ્યા છે: અટંક1અટંકું2અટક3અટક4

અટક4

સ્ત્રીલિંગ

 • 1

  નામ જોડે મૂકવામાં આવતું (ગોત્ર, ધંધો કે વતન ઈત્યાદિ બતાવતું) ઉપનામ; અડક.