અટકઘડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટકઘડી

સ્ત્રીલિંગ

  • 1

    ધાર્યું બંધ કે ચાલુ કરાય એવી કળવાળું એક ઘડિયાળ; 'સ્ટૉપ-વૉચ'.