ગુજરાતી

માં અટકાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: અટકાવ1અટકાવું2

અટકાવ1

પુંલિંગ

 • 1

  અટકાવવું-રોકવું તે.

 • 2

  અંતરાય; હરકત.

 • 3

  અડકાવ; સ્ત્રી અભડાય તે; રજોદર્શન.

ગુજરાતી

માં અટકાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: અટકાવ1અટકાવું2

અટકાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  બંધ થવું; રોકાવું.

 • 2

  (સ્ત્રીએ) વેગળું બેસવું; અભડાવું.