ગુજરાતી

માં અટલની 2 મુખ્ય વ્યાખ્યા છે: અટલ1અટૂલું2

અટલ1

વિશેષણ

 • 1

  અટળ; ટળે નહિ તેવું.

 • 2

  નિત્ય; સનાતન.

 • 3

  અટ્ટલ.

મૂળ

सं.

ગુજરાતી

માં અટલની 2 મુખ્ય વ્યાખ્યા છે: અટલ1અટૂલું2

અટૂલું2

વિશેષણ

 • 1

  એકલવાયું; સાથરહિત.