અટવામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટવામણ

સ્ત્રીલિંગ

  • 1

    ગૂંચવાવું તે; ગૂંચવણ.

  • 2

    અથડામણ; રખડામણ.

  • 3

    મૂંઝવણ; ગભરામણ.