ગુજરાતી

માં અટામણની 2 મુખ્ય વ્યાખ્યા છે: અટામણ1અંટામણ2

અટામણ1

નપુંસક લિંગ

  • 1

    રોટલી વણવા માટે જોઈતો કોરો લોટ.

મૂળ

'અટાવું' પરથી?

ગુજરાતી

માં અટામણની 2 મુખ્ય વ્યાખ્યા છે: અટામણ1અંટામણ2

અંટામણ2

નપુંસક લિંગ

  • 1

    આંટવું કે અંટાવું તે કે તેની અસર.

  • 2

    આંટણ.