અટોપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અટોપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આટોપવું; એકઠું કરવું; સંકેલવું.

  • 2

    પૂરું કરવું; પતાવવું.

  • 3

    બંધ કરવું.

મૂળ

म. अटपणें