અઠ્ઠાવીશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઠ્ઠાવીશ

વિશેષણ

  • 1

    વીસ વત્તા આઠ.

મૂળ

सं. अष्टार्विशती

અઠ્ઠાવીશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઠ્ઠાવીશ

પુંલિંગ

  • 1

    અઠ્ઠાવીસનો આંકડો કે સંખ્યા; '૨૮'.