અઠવાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઠવાડું

નપુંસક લિંગ

  • 1

    એક હાથના માપનો ગજ.

  • 2

    દોરડાને વળ દેવાનો લાકડાનો કડકો કે ફરકડી.