અઠવાડિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અઠવાડિક

વિશેષણ

  • 1

    દર આઠમે દિવસે થતું.

નપુંસક લિંગ

  • 1

    દર આઠમે દિવસે પ્રગટ થતું પત્ર.