અડકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અડવું; સ્પર્શ કરવો.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વચ્ચે આડું આવવું. ઉદા૰ 'બારણું વસાતું નથી; શું અડકે છે?'.