અડ્ડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અડ્ડો

પુંલિંગ

  • 1

    એકઠા મળવાની, બેઠક જેવી અથવા એકઠા થઈને (આળસ કે વ્યસન ઈ૰માં) પડી રહેવાની (અખાડા જેવી) જગા; બેઠક; અખાડો.

  • 2

    લાક્ષણિક વ્યાપક અસર કે પ્રભાવ.

મૂળ

સર૰ म., हिं. अड्डा. सं. अट्ट